પાંડેસરા GIDCમાં ડાઇંગ મિલમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગે કાબુમાં લીધી
  • 5 years ago
સુરતઃ પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ડાઇંગ મિલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હોવાનો કોલ સુરત ફાયર વિભાગને મળતા પાંચ ફાયર મથકોની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ડાઇંગ મિલની અંદર આવેલા કેમિકલ ડિપાર્ટમેન્ટમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
Recommended