ટિકટોક પર મુછોને વળ દેતા યુવકની મુછો ઉતરાવી જાહેરમાં માફી મગાવીને વીડિયો વાયરલ કર્યો

  • 4 years ago
વિસનગર: સતલાસણા તાલુકાના મોટા કોઠાસણા ગામના દલિત યુવકે ટીકટોક પર મુછો ફેરવતો વીડિયો મુકતાં ગામના જ સાત યુવકોએ તેની મુછો ઉતરાવી માર માર્યો હોવાની ફરિયાદ સતલાસણા પોલીસ મથકે નોંધાઇ છે બીજીબાજુ, પોલીસે ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે

Recommended