સરદાર પટેલની 144મી જન્મ-જયંતીએ PM મોદીએ પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો
  • 4 years ago
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ-જયંતીની દેશભરમાં ઉજવણી કરાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લીધો હતો જ્યાં PM મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યા હતા આ પ્રસંગે મોદીએ પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતોસરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વ વિશેના આ વીડિયોમાં મોદીએ પોતાનો અવાજ આપ્યો છે આ પ્રેરણાત્મક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે
Recommended