વેસુમાં ઓટો ચાલકે છેડતી કરી, યુવતીએ જાહેરમાં ચપ્પલ વડે ફટકાર્યો, વીડિયો વાયરલ
  • 5 years ago
સુરતઃવેસુ વિસ્તારમાં એક રીક્ષા ચાલકને યુવતીઓ અને રાહદારીઓએ જાહેરમાં માર માર્યો હતો ઓટો(જીજે 5 એવી 7397)નો ચાલક યુવતીઓને રીક્ષામાં બેસાડીને લગ્ન કરવાનું કહીને છેડતી કરતો હતો જેથી યુવતીઓએ રીક્ષાની નીચે ઉતરીને ઓટોચાલકને મેથીપાક આપ્યો હતો યુવતીઓની સાથે અન્ય લોકો પણ આવી ગયા જેમણે પણ હાથ સાફ કર્યો હતો આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો
Recommended