Speed News: મહારાષ્ટ્રમાં CM ફડણવીસની શપથવિધિનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
  • 4 years ago
મહારાષ્ટ્રમાં CM ફડણવીસની શપથવિધિનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે આ મામલે શિવસેના, NCP અને કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે રાજ્યપાલના આદેશના વિરોધમાં આ અરજી કરવામાં આવી છે રાતોરાત રાજરમત રમાતા ત્રણેય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છેગુજરાતના ખેડૂતો માટે 3,795 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી કે, રાજ્યના તમામ 5636 લાખ ખેડૂતોને સહાય ચૂકવાશે કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન થયું નથી તેને પણ સહાય અપાશે આ માટે2154 કરોડ કેન્દ્ર સરકાર જ્યારે 1641 કરોડ રાજ્ય સરકાર આપશે આ સહાય પાકવીમા ઉપરાંતની હશે
Recommended