સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે,ફડણવીસને રાહત મળશે કે મુસીબતમાં વધારો થશે ?
  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંસુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે,ફડણવીસને રાહત મળશે કે મુસીબતમાં વધારો થશે ? આ સવાલનો જવાબ આજે આનવનાર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મળી જશેસુપ્રીમ કોર્ટ સવારે 10-30 વાગ્યે ચુકાદો સંભળાવશેચુકાદો આવે તે પહેલા સંજય રાઉતે ટ્વિટ કરી કહ્યું છે કે 162 સીવાય પણ વધુ, બસ વેઈટ એન્ડ વોચ
Recommended