જો તમને ડેન્ગ્યુ છે? આ 8 વસ્તુઓ ડેન્ગ્યુને મૂળમાંથી કરશે દૂર! જુઓ VIDEO
  • 4 years ago
દિન પ્રતિદિન ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યો છે. ડેન્ગ્યુ તાવમાં દર્દીના સાંધામાં તીવ્ર પીડા થાય છે અને વારંવાર ચક્કર આવે છે. ડેન્ગ્યુ તાવમાં શરીરની પ્લેટલેટ્સ ખૂબ ઝડપથી ઘટી જાય છે, જે માણસના મોતનું કારણ પણ બની શકે છે. દર્દીને આ ગંભીર સમસ્યાથી મુકત કરવા માટે, ડોકટરો ગ્લુકોઝ ઉપરાંત એન્ટી બાયોટિક અને એસિડિટીના ઇન્જેક્શન આપે છે. જ્યારે ઘણા ઘરેલું ઉપાયો પણ દર્દીની પ્લેટલેટ્સમાં વધારો કરી શકે છે. સામાન્ય રીતે વ્યક્તિના શરીરમાં 1.5 લાખથી 4 લાખ પ્લેટલેટ્સ હોય છે. તમે જો કેટલાક ઘરેલું ઉપાય અપનાવશો તો પ્લેટલેટ્સમાં ઝડપથી વધારો કરી શકો છો.
Recommended