ભૂંડને ગળી જઇ 14 ફૂટનો અજગર ખેડૂતની પાણીની લાઇનમાં ઘૂસ્યો
  • 5 years ago
ગીરસોમનાથ: કોડીનારના છાછર ગામે 14 ફૂટ લાંબો અજગર આવી ચડ્યો હતો વાડી વિસ્તારમાં અજગરે ભૂંડને ગળી જઇ એક ખેડૂતના ખેતરમાં રહેલી પાણીની પાઇપલાઇનમાં ઘૂસી ગયો હતો આ અંગે વનવિભાગને જાણ થતા ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અજગરે ગળી ગયેલા ભૂંડને બહાર કાઢ્યા બાદ 5 કલાકની જહેમત બાદ પકડાયો હતો અને તેને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો બાદમાં તેને જંગલમાં ફરી મુક્ત કરી દેવામાં આવશે
Recommended