સુરતના ડિંડોલીમાં પીવાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું

  • 5 years ago
સુરતઃ ડિંડોલી વિસ્તારમાં પાવીના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો હતો તંત્રના અંધારપટ વહીવટના કારણે રસ્તા પર પાણીની નદી વહી હતી બેફામ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે છતાં તંત્રના અધિકારીઓની આંખ સુદ્ધા ઉધડી રહી નથી રાજ્યમાં એક તરફ પાણીને લઈને લોકો કકળાટ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ પાણીની તંગી વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જ્યારે પાણીની રસ્તા પર નદી વહેતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો

Recommended