50 સેકન્ડમાં બની હોડી દુર્ઘટના, જે બચી શકતા હતા તેઓ કૂદી ગયા, વીડિયો આવ્યો સામે
  • 5 years ago
મધ્યપ્રદેશના ભોપાલમાં ખતલાપુર ઘાટ પર શુક્રવાર સવારે સાડા ચાર વાગ્યે ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટતા 11 લોકોના મોત થયા છે બોટમાં 20થી 25લોકો સવાર હતા પાંચ લોકોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે અને ત્રણ લોકોની શોધખોળ શરૂ કરાઈ છે માર્યા ગયેલા લોકો પિપલાનીના 100 ક્વાર્ટરના રહેવાસી હતા હાલ ઘટનાસ્થળે NDRF અને પોલીસની ટીમ પહોંચી ગઈ છે ઘટનાનો આખો વીડિયો સામે આવ્યો છે
Recommended