સ્ક્રિનિંગમાં કેમેરા સામે દીપવિરે કરી Kiss, બ્લૂ શિમરી સાડીમાં દીપિકાનો ગોર્જિયસ લૂક
  • 4 years ago
ફિલ્મ રિલીઝ પહેલા છપાકની સ્ક્રિનિંગ રાખવામાં આવી, જ્યાં દીપિકા પાદુકોણથી લઈ રણવિર સિંહ અને લક્ષ્મી અગ્રવાલથી લઈ વિક્રાંત મેસી સુધીના કલાકાર અને બોલિવૂડ જગતની હસ્તીઓ આવી હતી આ સ્ક્રિનિંગમાં દીપવિરે કેમેરાને પોઝ આપતા રોમાન્સ પણ કર્યો હતો બંનેએ મીડિયા સામે એકબીજાને કિસ કરી હતી
Recommended