ડેનિમ જીન્સ અને જેકેટમાં દીપિકા પાદુકોણે કરાવ્યું ન્યૂ ફોટોશૂટ
  • 5 years ago
દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને તેના વીડિયો કે ફોટોઝ ફેન્સ સાથે શેર કરતી રહે છે ત્યારે હાલમાં તેણે ન્યૂ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે જે તેના ફેન્સને ખુબ પસંદ આવી છે દીપિકા બ્લૂ ડેનિમ અને જેકેટમાં બ્લેક બ્યૂટી લાગી રહી છે હવે તે પતિ રણવિર સિંહ સાથે કપિલદેવની બાયોપિક ‘83’માં જોવા મળશે
Recommended