માનસિક અસ્વસ્થ યુવક વૃક્ષ પર ચઢી ગયો, બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યો

  • 5 years ago
વડોદરા: વડોદરા શહેરના જેતલપુર ગરનાળા પાસે વડના વૃક્ષ પર માનસિક અસ્વસ્થ યુવક ચઢી ગયો હતો યુવકને વૃક્ષ પરથી નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડની 3 ટીમો દ્વારા બે કલાક સુધી રેસ્ક્યૂની કામગીરી કરી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો હોસ્પિટલમાં દાખલ યુવક પૂરના પાણીથી બચવા અને તેની અંદર ભૂત આવી ગયું હોવાથી ઝાડ પર ચઢ્યો હોવાનું રટણ કરતો હતો

Recommended