જમીન વિવાદ કેસમાં ન્યાય ન મળતાં વૃદ્ધ મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, દીકરાએ જ આપ્યું કેરોસીન
  • 5 years ago
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં જમીન વિવાદને લઇને ત્રાસેલી એક વૃદ્ધ મહિલાએ આત્મવિલોપનને પ્રયાસ કરવાની કોશિશ કરી આશ્ચર્યજનક વાત એ હતી કે બળવા માટે કેરોસીન તેના દીકરાએ જ ત્યાં આપ્યું, અને મહિલાએ પોતાને આગ ચાંપી દીધી, જોકે બાદમાં તેની પુત્રવધુએ તરત જ તેને બચાવી દીધી અને હોસ્પિટલ લઈ જવાઈ, આગમાં તેનો હાથ અને પીઠ બળી ગયા હતા આ ઘટનાથી તંત્રમાં હડકંપ છે
Recommended