બાંગ્લાદેશી એક્ટ્રેસ અંજૂ ઘોષ બીજેપીમાં જોડાઈ, નાગરિકતાને લઈને સવાલો

  • 5 years ago
કોલકાત્તાઃ બાંગ્લાદેશની જાણીતી ફિલ્મ એક્ટ્રેસ અંજૂ ઘોષ આજે ભાજપમાં જોડાઈ છે કોલકાત્તામાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની ઉપસ્થિતીમાં અંજૂએ ભાજપમાં એન્ટ્રી કરી હતી આ દરમિયાન સુશ્રી ઘોષને બીજેપીનો ઝંડો સોંપવામાં આવ્યો તો બીજી તરફ તેમની નાગરિકતાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે મીડિયાએ તેમની વર્તમાન નાગરિકતા મામલે પૂછ્યું, તો તેમણે બોલવાથી ઈનકાર કરી દીધો હતો

Recommended