બૉલ્ડ ફોટોશૂટથી ફરી ચર્ચામાં આવી એક્ટ્રેસ અદા શર્મા
  • 5 years ago
ફિલ્મ 1920થી બૉલિવૂડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ અદા શર્મા હાલ તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે જેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે અને ઘણી જ સેક્સી લાગે છે અદાએ બૉલિવૂડમાં ઘણી જ ઓછી ફિલ્મો કરી છે પરંતુ તે સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે બૉલિવૂડમાં તે તેની બૉલ્ડ ઈમેજના કારણે જાણીતી છે છેલ્લે તે કમાન્ડો 2માં વિદ્યુત જામવાલ સાથે જોવા મળી હતી હાલ અદા સાઉથની ફિલ્મો પર ફોકસ કરી રહી છે
Recommended