જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કાર્યકર્તાઓ સાથે ડાન્સ કર્યો
  • 5 years ago
જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રીનગરથી વિજયી ઉમેદવાર ફારૂક અબ્દુલ્લાએ કાર્યકર્તાઓ સાથે ડાન્સ કર્યો હતો જમ્મૂ ખાતે પાર્ટી ઓફીસની બહાર કાર્યકર્તાઓ સાથે ઉજવણીના ભાગરૂપે ફારૂક નાચ્યાં હતા નેશનલ કોન્ફરન્સ પાર્ટી ખીણની 3 માંથી 2 સીટ જીતી, જ્યારે 1 સીટ પર આગળ દર્શાવાઈ રહી છે ફારૂકના આ અંદાજનો વીડિયો વાઈરલ થઈ રહ્યોછે
Recommended