મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહે પરિવારજનો સાથે કરવાચોથની ઉજવણી કરી
  • 5 years ago
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ પત્ની અને પરિવારજનો સાથે કરવાચોથની ઉજવણી કરી હતી શિવરાજસિંહ ચૌહાણે પરિવારજનોને કરવાચૌથની કથા સંભળાવી હતી શિવરાજે પત્ની સાથે વૃક્ષારોપણ કરી ચોથની ઉજવણી કરીને જણાવ્યું કે આ ચોથ પર પત્ની સાથે સમગ્ર વિશ્વને પણ આ જાડની ભેટ આપું છું હિન્દુ પરંપરા મુજબ શિવરાજના પત્નીએ કરવાચોથની પૂજા કરી ઉત્સવ ઉજવ્યો હતો
Recommended