ખૂંખાર શાર્ક સાથે શખ્સે કર્યો ગજબનો ડાન્સ, વીડિયો વાઈરલ
  • 4 years ago
શાર્કનું નામ સાંભળીને જ જ્યાં ભલભલાને પાણીમાં પરસેવો વળી જાય ત્યાં કોઈ તેની સાથે ડાન્સ કરવાનું તો સપનામાં પણ ના વિચારી શકે જો કે, આવું કારનામું કરનાર એકશખ્સનો વીડિયો સામે આવતાં જ તે જોઈને લોકોને પણ નવાઈ લાગી હતી વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ ઓક્સિજન માસ્ક સાથે પાણીમાં જઈને સફેદ શાર્ક સાથેડાન્સ કરી રહ્યો છે આ એવી ક્ષણો હતી કે જે કોઈ આજીવન ના ભૂલી શકે આ વીડિયોની અન્ય કોઈ જ વિગતો મળી શકી નહોતી પણ તેને જોઈને એક અંદાજો ચોક્ક્સ લગાવીશકાય છે કે તે ફિશિંગ ટેન્કનો છે જેમાં ઉતરીને આ શખ્સે કોઈ યુવતી સાથે ડાન્સ કરતો હોય તેમ શાર્ક ડાન્સ કર્યો હતો
Recommended