'તૂ લગાવે જબ લિપસ્ટિક' સોંગ પર કાસ્ટ સાથે રિતિકે કર્યો કમાલનો ડાન્સ
  • 5 years ago
બૉલિવૂડ એક્ટર રિતિક રોશન જ્યારે પણ ડાન્સ કરે છે ત્યારે સૌ કોઈ તેને જોતા રહી જાય છે ત્યારેરિતિકની ફિલ્મ સુપર 30ના રિલિઝ પહેલા તેમનો એક વીડિયો રિતિકે ફેન્સ સાથે શેર કર્યો છે જેમાં કાસ્ટ સાથે રિતિક ભોજપૂરી સોંગ તૂ લગાવે જબ લિપસ્ટિક પર ડાન્સ કરી રહ્યો છે
Recommended