ગોંડલનાં મોવિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત
  • 5 years ago
રાજકોટ:વહેલી સવારે ગોંડલના મોવિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા કારચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું સમગ્ર ઘટનાની જાણ 108ને થતાં 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Recommended