હિંમતનગર-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, દંપતીનું મોત
  • 5 years ago
પ્રાતિંજ:પ્રાંતિજ નજીક નેશનલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કામ અર્થે રાજકોટ જતાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ટ્રકની ભયાનક ટક્કરથી કારમાં સવાર પતિ-પત્નીનું મોત થયું હતું સાબરકાંઠા પોલીસે અકસ્માતમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
Recommended