લબકઝબક લાઈટવાળો સાફો પહેરીને વરરાજો મતદાન કરવા પહોંચ્યો

  • 5 years ago
રાજ્યમાં ઠેર ઠેર લોકોએ જ્યાં પોતાના કિમતી મતાધિકારથી લોકશાહીના પર્વને ઉજવ્યો હતો ત્યારે આદિવાસી વિસ્તારમાં પણ લોકોનો અભૂતપૂર્વઉત્સાહ જોવા મળ્યો હતો પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે હસમુખ ભરતભાઇ બારિયાએ લગ્નના માંડવે જવાના બદલે પહેલા પરિવાર સાથે જમતદાન મથકે જવાનું નક્કી કરીને પોતાનો મત પણ આપ્યો હતો જાન લઇને પરણવા જતા પહેલા મતદાન મથકે આવેલા વરરાજાને જોઈને ત્યાંપણ સ્ટાફમાં ઉત્સાહ વધી ગયો હતો આ બધામાં જો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો આ વરરાજાનો લાઈટીંગવાળો પહેરવેશ આદિવાસીસંસ્કૃતિમાં લગ્ન પ્રસંગે આ પ્રકારનો જ પરિવેશ ધારણ કરવામાં આવે છે જેમાં સાફા અને હારમાળામાંલાઈટીંગ થાય તેવી વ્યવસ્થા પણ હોય છે

Recommended