કોઝવે છલોછલ, ભારે વરસાદને કારણે 5.65 મીટરની સપાટીએ પહોંચ્યો
  • 5 years ago
સુરતઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદની મંદગતિ બાદ રાતે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી ઉધના, રાંદેર અને અઠવા ઝોનમાં માત્ર 2 કલાકની અંદર જ દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેને લઇ રાંદેર, અઠવા, ઉધના ઝોનના કેટલાક વિસ્તારોમાં ઠેરઠેર રસ્તા ઉપર પાણી ભરાઇ ગયા હતા સુરત સિટી અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વિયર કમ કોઝવેની સપાટી 565 મીટર પહોંચી છે અને 6 મીટર ભયજનક સપાટી છે
Recommended