તાલિબાનની 1971નો ફોટો શેર કરી પાકિસ્તાનને ધમકી: અફઘાનિસ્તાનથી દૂર રહેજો

  • last year
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. તેની પાછળ એક મોટું કારણ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) છે. TTP પ્રત્યે પાકિસ્તાનના સતત આક્રમક વલણ વચ્ચે હવે કતરમાં સંગઠનના એક ટોચના નેતાએ નિશાન સાધ્યું છે.

તાલિબાનના અધિકારી અહમદ યાસિરે ટ્વીટ કરીને પાકિસ્તાનને 1971ના યુદ્ધની યાદ અપાવી છે. યાસિરે કહ્યું છે કે જો પાકિસ્તાન અફઘાનિસ્તાન પર હુમલો કરશે તો તે 1971ના યુદ્ધનું પુનરાવર્તન કરશે.

Recommended