રાજ્યમાં મેઘો મુશળધાર । પઠાણ ફિલ્મના વિરોધ બદલ સંતને ધમકી

  • 2 years ago
ગુજરાતના 307 જળાશયોમાં 70 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થઈ ગયો છે, જેના કારણે રાજ્યમાં પીવાના પાણી સમસ્યા લગભગ એક વર્ષ માટે દૂર થઈ ગઈ છે. તો બીજી તરફ આણંદ જિલ્લાના સોજીત્રા ગામે ધારાસભ્યના જમાઈએ દારૂપીને અકસ્માત કર્યો છે, જેમાં 6 જિંદગીઓ હારી ગઈ છે. અન્ય સમાચારોની વાત કરીએ તો પઠાણ ફિલ્મનો વિરોધ કરવા બદલ ગુજરાતના એક સંતને સર કલમ કરી જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને સનાતન હિન્દુ સમાજના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

Recommended