આજે PM નરેન્દ્ર મોદી અમદાવાદમાં સરસપુરના જનસભા સંબોધશે

  • last year
આજે PM નરેન્દ્ર મોદી 4 જનસભા સંબોધશે. જેમાં બનાસકાંઠાના કાંકરેજમાં PM મોદીની સભા છે. તથા પાટણમાં PM મોદીની સભા સાથે સોજીત્રામાં PM મોદી જનસભા સંબોધશે.

તેમજ અમદાવાદમાં સરસપુરના જનસભા સંબોધશે.

Recommended