PM નરેન્દ્ર મોદી । જીવનનો સંઘર્ષ, સંન્યાસ અને સફળતનું શિખર

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જીવન કાળ દરમિયાન ઘણા સંઘર્ષ કર્યા છે, તો તેઓ દેશને એક નવી ઊંચાઈએ પણ લઈ ગયા છે. તેમના જીવનમાં સંઘર્ષ અને સન્યાસે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તો ભારતે વિશ્વમાં આગવી રીતે રજુ કરવી તેમજ ભારતને સફળતા સર્વોચ્ચ શિખરે પહોંચાડવા અભૂતપૂર્વ યોગદાન આપતા રહ્યા છે. તો જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનનો સંઘર્ષ, સંન્યાસ અને સફળતનું શિખર અંગેનો અહેવાલ...

Recommended