આજે રાત્રે PM મોદી આવશે ગુજરાત

  • last year
પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર થયો છે. જેમાં આજે રાત્રે PM મોદી ગુજરાત આવશે. તેમજ રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તથા PM મોદી ગોવાથી સીધા

ગુજરાત આવશે. અને આવતીકાલે શપથવિધીમાં હાજરી આપશે.

Recommended