રાજ્યમાં 12 IPS અધિકારીની બદલી, ઉષા રાડાને કમાન્ડન્ટ SRP બનાવાયા

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બદલીનો દોર જોવા મળી રહ્યો છે, ત્યારે આજે રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો છે. એન.એન.ચૌધરીની ટ્રાફિક શાખાના એડિ. કમિશનર, આર.ટી.સુસરાની SP મરિન ટાસ્ક ફોર્સ, ઉષા રાડાની કમાન્ડન્ટ SRP તરીકે બદલી કરવામાં આવી છે.

Recommended