દિવાળીના પર્વ નિમિત્તે અમિત શાહના નિવાસે સ્નેહ મિલન કાર્યક્રમ

  • 2 years ago
આજથી નવા વર્ષની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજી રહ્યા છે. સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાને યોજાશે સ્નેહ મિલન કાર્યક્રમ. તેમના નિવાસ સ્થાને યોજાશે નેતાઓનો જમાવડો. સવારે કાર્યકર્તાઓ નેતાઓને નવા વર્ષની આપશે શુભેચ્છા. મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ રહેશે ઉપસ્થિત.

Recommended