વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે દિલ્હીમાં કાર્યક્રમ

  • 2 years ago
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે દિલ્હીમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે.લાલ કિલ્લા પર યોગ મહોત્સવનું આયોજન કરાયું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત મંત્રીઓ હાજર રહેશે. સાંસદો,વિવિધ દેશના રાજદ્વારીઓ પણ હાજર રહેશે.

Recommended