મુસ્લિમ દેશમાં હિન્દુઓની આસ્થા સાથે રમાઇ રમત, પ્રાચીન મંદિરની તોડી મૂર્તિ

  • 2 years ago
બાંગ્લાદેશમાં હિંદુ મંદિરમાં એક દેવતાની મૂર્તિની અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે આરોપીઓને શોધવા માટે મોટાપાયે ઓપરેશન શરૂ કર્યું છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ મીડિયા સાથે આ માહિતી શેર કરી છે.અધિકારીઓને બાંગ્લાદેશના ઝેનાઈદહ જિલ્લાના દૌતિયા ગામમાં કાલી મંદિરમાં ખંડિત મૂર્તિના ટુકડા મળ્યા હતા. મૂર્તિનો ઉપરનો ભાગ મંદિર પરિસરથી અડધો કિલોમીટર દૂર રોડ પર પડેલો હતો.

Recommended