ગાંધીનગરના પંચદેવ મહાદેવથી આરતી સાથે રથયાત્રાનો પ્રારંભ

  • 2 years ago
ગાંધીનગરમાં પણ રથયાત્રાની ખાસ તૈયારીઓ જોવા મળી. ખાસ ભક્તિમય માહોલની સાથે ભક્તો ભગવાન સાથે ફરતા જોવા મળ્યા છે. ભક્તો રથ ખેંચી રહ્યા છે. 145મી રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખાસ માહોલમાં નાના બાળકોથી લઈને મોટેરાંઓ પણ મ્હાલી રહ્યા છે.

Recommended