ગેહલોત CM રહેશે કે પાયલટને સોંપાશે જવાબદારી ? 2 દિવસમાં ફેંસલો લેવાશે

  • 2 years ago
કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટેની ચૂંટણી વચ્ચે રાજસ્થાનમાં રાજકીય સંકટે પાર્ટી હાઈકમાન્ડની પણ મુશ્કેલીઓ વધારી દીધી હતી. ગુરુવારે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે. વેણુગોપાલે કહ્યું છે કે અધ્યક્ષ પદ માટે 30 સપ્ટેમ્બર નોમિનેશનની છેલ્લી તારીખ છે. આવતીકાલે છેલ્લી ઉમેદવારી બાદ ચિત્ર સ્પષ્ટ થશે. આવતીકાલ સુધી રાહ જોવી પડશે.

Recommended