સુરત: આગ સાથે સ્ટંટ કરતાં યુવાનના હાથમાં લાગી આગી

  • 2 years ago
સુરતમાં ગણપતિ આગમનમાં યુવાન દાજ્યો છે. જેમાં આગ સાથે સ્ટંટ કરતાં યુવાનના હાથમાં આગ લાગી હતી. તેમાં યુવક જવ્લનશીલ પદાર્થ મોઢામાં લઈને સ્ટંટ કરતો હતો. તેથી
યુવકે શર્ટ કાઢીને આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તથા ઘટનામાં સ્ટંટ કરનારા યુવકને સામાન્ય ઈજા થઇ છે.

Recommended