દિયોદરમાં ધોધમાર 8 ઇંચ વરસાદ, ડીસામાં5 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર

  • 2 years ago
બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલ રાત્રે ધોધમાર વરસાદ પડયો હતો. મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં દિયોદરમાં 24 કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા ચારેય બાજુ પાણ-પાણી થઇ ગયું હતું. ડીસામાં ધોધમાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

Recommended