બોરસદમાં 10 ઇંચ વરસાદ ખાબકયો, ચારેયબાજુ જળબંબાકાર

  • 2 years ago
આણંદના બોરસદમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદો ખાબકયો છે. સાત કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ચારેયબાજુ પાણી જ પાણી થઇ ગયું છે.

Recommended