કોંગ્રેસ હાર્દિકને પાટીદાર કાર્ડ રમવા દેશે નહીં

  • 2 years ago
ગુજરાત કોંગ્રેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ હાર્દિકને પાટીદાર કાર્ડ રમવા દેશે નહીં. સંભવિત નુકસાનને ધ્યાનમાં લઈને કોંગ્રેસ કાર્યવાહી નહીં કરે. હાર્દિક સામાજીક કાર્ડ રમે તે પહેલા કોંગ્રેસ સચેત થઈ ગઈ છે.

Recommended