કોંગ્રેસ અને NCP નેતાઓનું સંયુક્ત નિવેદન

  • 2 years ago
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCPએ હાથ મિલાવ્યા છે. NCP પ્રમુખ જયંત બોસ્કી કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. કોંગ્રેસ અને NCPના નેતાઓએ સંયુક્ત નિવેદન આપ્યું છે.

Recommended