આ વર્ષે કેસર કેરીનો 80% પાક નાશ થતા ખેડૂતો હતાશ
  • 2 years ago
કેસરના રસિયાઓ માટે તેમની મનપસંદ કેસર કેરીનો સ્વાદ અમૃત સમો નહીં પરંતુ ફિક્કો બન્યો છે... આ વર્ષે 80 ટકા પાક નાશ પામ્યો હોવાથી કેરીના રસિયાઓ અને ખેડૂતોમાં હતાશા દેખાઈ રહી છે..
Recommended