વડોદરામાં મેઘરાજાની આફત, ખેતીનો પાક ધોવાયો

  • 2 years ago
મેઘરાજાની ક્યાંક હરખની હેલી જોવા મળી છે, તો ક્યાં કહેર પણ જોવા મળ્યો છે. વાત કરીએ વડોદરાની તો અહીંના વાઘોડીમાં ખેતીનો પાક ધોવાઈ ગયો છે. પાણી ભરાતા કપાસ અને સોયાબિનને પાક ધોવાઈ ગયો છે. તો જોઈએ સંદેશના ‘ગુજરાત એક્સપ્રેસ’માં રાજ્યમાં મેઘરાજા વરસાવેલા કહેર અને મહેર અંગનો અહેવાલ...

Recommended