પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાનું ચાર્જશીટ

  • 2 years ago
દૂધસાગર ડેરી કાંડમાં ચાર્જશીટ દાખલ કરાઇ છે. પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાનું ચાર્જશીટ
અમદાવાદની ખાસ કોર્ટમાં CID ક્રાઇમે દાખલ કરી ચાર્જશીટ. ચાર્જશીટમાં કુલ 2200 સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા
ચાર્જશીટમાં કુલ 5 કરોડ રૂપિયાની ઉચાપતનો ઉલ્લેખ કરાયો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ કેસ ડે ટુ ડે ચલાવાશે

Recommended