વડોદરામાં શંકાસ્પદ કોરોના વાઈરસની 65 વર્ષની મહિલા દર્દીનું મોત, પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર કરાશે
  • 4 years ago
વડોદરાઃવડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલી શંકાસ્પદ કોરોના વાઈરસની 65 વર્ષની મહિલા દર્દીનું મોત છે જોકે મહિલાનો કોરોના વાઈરસનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે

મહિલાનોમૃતદેહ ઘરે લઇ જવાની પણ ના પાડવામાં આવી

મહિલાને 21 માર્ચના રોજ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેના સેમ્પલ લઇને રિપોર્ટ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા આજેઆજે બપોરે મહિલાનું મોત થતાંસયાજી હોસ્પિટલમાં મૃતદેહ લેવા એમ્બ્યુલન્સ પહોંચી ગઇ હતી અને મૃતદેહને લઇ જવાયો હતોમાત્ર 4થી 5 લોકોની હાજરીમાં પોલીસ બદોબદસ્ત વચ્ચે અગ્નિદાહ આપવામાં આવશે મૃતદેહ ઘરે લઇ જવાની પણ ના પાડવામાં આવી છે મહિલા હ્રદય અને ડાયાબિટીશ અને હાઇપરટેન્શનથી પીડિત હતી મહિલાને છાતીમાં કફ પણ હતો
Recommended