નાણાંમંત્રીએ કવિતા સંભળાવીને બજેટની શરૂઆત કરી, કહ્યું,રૂણી છીએ ગુજરાતના, રૂણ ચૂકવતા રહીશું
  • 4 years ago
આજે બુધવારથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે 210એ બજેટ શરૂ થયું છે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરી રહ્યાછે તેમણે બજેટની શરૂઆત કરતાં પહેલાં એક કવિતા રજૂ કરી હતી તેમના કહ્યા મુજબ આ કવિતા બજેટ તૈયાર કરવામાં જોડાયેલા અધિકારીઓની સાથે મળીને તેમણે લખીછે નીતિનભાઈનો આ અંદાજ જોઈને વિજય રૂપાણીએ પણ ડેસ્ક થપથપાવીને આનંદ વ્યક્ત કર્યો હતો
Recommended