સોહા, શ્રદ્ધા અને ઈશાના રેમ્પ પર જલવા, અલાયાએ ફર્સ્ટ ટાઇમ કર્યું વૉક

  • 4 years ago
લેક્મે ફેશન વીકના ચોથા અને અંતિમ દિવસે સોહા અલીખાન, શ્રદ્ધા કપૂર અને ઈશાએ તેમના જલવા વિખેર્યા હતા તેમની સાથે જ તારા સુતરિયા અને અલાયા ફર્નિચરવાલાએપણ રેમ્પ વોક કર્યું હતું આ દરેક સેલેબ્સે સમર રિસોર્ટ ફેશન રેમ્પ વોક પર રજૂ કરી હતી આ ફેશન વીકનું 11થી 16 ફેબ્રુઆરી સુધી જિયો ગાર્ડનમાં આયોજન થયું હતું આ વર્ષેએટલે કે 2020માં LWFને 20 વર્ષ પૂર્ણ થયાં છે

Recommended