બૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસે રેપ સોંગ પર કથ્થક કર્યું, અદાની અદા પર ફેન્સ ફિદા
  • 5 years ago
બૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસ અદા શર્મા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક્ટિવ રહે છે તે કોઈને કોઈ વીડિયોથી ચર્ચામાં રહે છે અદાએ હાલમાં જ ગલી બૉયના ફેમસ રેપ સોંગ પર કથ્થક કર્યાનો વીડિયો પોસ્ટ કર્યો છે અદાની આ અદા પર તેના ફેન્સ દીવાના થયા છે અને તેના વીડિયોની સરાહના કરી રહ્યા છે
Recommended