ગીર-ગઢડાના જરગલી ગામમાં ખાતરની બોરીમાંથી રેતીનો ભાગ મળતા ખેડૂતમાં રોષ, વીડિયો બનાવી વાઇરલ કર્યો
  • 4 years ago
જૂનાગઢઃ ગીર-ગઢડાના જરગલી ગામે ઇફ્કો ખાતરની બોરીમાંથી રેતી મલ્યાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે મહત્વનું છે કે, સરકાર માન્ય એવા મારુતિ ફર્ટિલાઇઝરમાંથી આ ખાતરની બોરી ખરીદી હતી ત્યારે આ પ્રકારે પોતાની સાથે છેતરામણી થઈ હોવાનું સામે આવતા ખેડૂત રોષે ભરાયો હતો અને બોરીમાંથી નીકળેલી રેતીનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો
Recommended