બીલ ગામમાં ઘરમાં મગર ઘૂસી આવતા પરિવારનો આખી રાત ઉજાગરો, વન વિભાગે મગરને રેસ્ક્યૂ કર્યો
  • 4 years ago
વડોદરા: વડોદરા શહેર નજીક બીલ ગામમાં એક મકાનમાં મોડી રાત્રે સાડા પાંચ ફૂટનો મગર ઘૂસી ગયો હતો મોડી રાત્રે ઘૂસી ગયેલા મગરના કારણે પરિવારે આખી રાત ખુલ્લી આંખે પસાર કરી હતી દરમિયાન પરિવારે આ અંગેની જાણ વન વિભાગને કરતા રેસ્ક્યૂ ટીમ પહોંચી ગઇ હતી અને મગરને પકડી પાંજરે પૂર્યો હતો
Recommended