સમુદ્ર તટ પર 11 વ્હેલ માછલીઓ તણાઈ આવી, વ્હેલને બચાવવા માટે 1000 લોકો ભેગા થયા
  • 4 years ago
વેલિંગટન: ન્યૂઝીલેન્ડના સમુદ્ર તટ પર શનિવારે 11 વ્હેલ માછલીઓ તણાઈને આવી ગઈ હતી પાણીથી દૂર થતાં માછલીઓને જીવન અને મૃત્યુ વચ્ચે લડતાં જોઈને 1 હજારલોકો સમુદ્ર તટ પર તેમને બચાવવા દોડી આવ્યા હતા લોકોએ સમુદ્ર તટ પર JCB મશીનથી ખાડા ખોદીને તેમાં પાણી ભરીને વ્હેલ માછલીઓને તેમાં ઉતારીને બચાવવાનોપ્રયત્ન કર્યો હતો આ તમામ લોકોએ મળીને કુલ 7 વ્હેલ બચાવી તેમને સમુદ્રમાં છોડી હતી
Recommended